તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ઊના સ્યુગર ફેક્ટરીનાં મેદાનમાં આંટા મારતો દીપડો પાંજરે પુરાયો

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીરગઢડા વાડીમાંથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો

ઊનામાં ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આતંકથી આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો તેમજ વાડી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. આ અંગેની જાણ વન વિભાગને કરતા જસાધાર રેન્જના જે. જી. પંડ્યાની સુચનાથી વી.આર ચાવડા, ડી.પી સરવૈયા, પી.કે દમણીયા, વિ ડી જાદવ, તેમજ ભાવિનસિંહ સોલંકી સહીતનો સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવેલ હતું.

ગતરાત્રીના સમયે શિકારની લાલમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાય ગયો હતો. તેમજ ગીરગઢડામાં વાડી વિસ્તારમાં રહેતા નાનજીભાઈ લાલજીભાઈ પીપળીયાની વાડીમાં આંટાફેરા કરતો હોય વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો