તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:ઊના શહેરની બજારો રોશનીથી જળહળી ઉઠી

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના પવિત્ર તહેવાર નિમીતે ઊના નગર પાલીકા પ્રમુખ કે.સી. રાઠોડ દ્વારા શહેરની બજારમાં વિવિધ પ્રકારની રંગોળી તેમજ લાઇટોથી ઊના શહેરને શણગાવવામાં આવેલ હતું. ખાસ કરીને દિવાળીના દિવસે રાત્રીના બજારમાં લોકોએ રોશની નિહાળવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. રોશની જોવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો