તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નવાબંદરના શખ્સને પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયો

ઊના16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને ઝડપી પાડી રાજકોટ પોલીસને હવાલે કરાયો, 1 વર્ષ સુધી હદપારની નોટીસ

ઊનાના નવાબંદર ગામે રહેતા શખ્સ વિરૂદ્ધ શરીર સંબંધી તેમજ મિલ્કત વિરોધી ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિરૂદ્ધ નવાબંદર પોલીસમાં ફરીયાદ થયેલા હોય. જે આરોપી આસીબ ઉર્ફે આસીફ જબ્બાર સોઢા રહે.નવાબંદર ગામના શખ્સને નવાબંદર પોલીસે ઝડપી પાડી ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, તેમજ કેન્દ્રશાસીત દિવ, વણાંકરા જિલ્લાઓ માંથી એક વર્ષ માટે હદપાર કરેલ છે.

નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ કે.વી.પરમાર, એ એસ આઇ કંચનબેન પરમાર, સરમણભાઇ છેલાણા, પ્રદિપસિંહ, પ્રવિણસિંહએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હદપારી નોટીશની બજવણી કરી રાજકોટ ખાતે મોકલી આપેલ છે. નવાબંદર મરીન પોલીસની કામગીરીથી ગંભીર ગુનહાઓ આચરતા શખ્સોમાં ફફડાટ મચી ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો