તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહ દર્શન:સિંહ યુગલ શિકારની શોધમાં દિવ રોડ પર પહોંચ્યું

ઊના8 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઊનાના દરિયા કાંઠા વિસ્તારોમાં સિંહ-દીપડા અવારનવાર શિકારની શોધમાં નિકળતા હોય છે. થોડા દિવસ પહેલાં દિવ રોડ પર નાલિયા માંડવી ગામે ફાર્મમાં થોડા દિવસ પહેલા દીપડાએ બતકનું મારણ કર્યું હતું. ત્યાં એજ વિસ્તાર નજીક દિવ રોડ પર નગીનાના ઢોળા પાસે એક સિંહ યુગલ શિકારની શોધમાં આંટાફેરા કરતું જોવા મળ્યું હતું. આથી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને અનાયાસે સિંહ દર્શનનો લાભ મળી ગયો હતો. સિંહ યુગલ રસ્તો ઓળંગી બાવળના જંગલમાં ચાલ્યું ગયું હતું. એ ઘટના એક કાર ચાલકે મોબાઇલમાં કેદ કરી હતી. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો