તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પોલીસ વિભાગમાં ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા ઊના શહેરના યુવાનોની માંગ

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસ વિભાગની ભરતીના અંતર્ગત જે પીએસઆઇ તેમજ એએસઆઇ ભરતી માટે દોડ માંથી જે 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉર્તિણ કરવાની મર્યાદાને રદ કરાઈ છે. તો પ્રતીક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોઇ એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે તો આ પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તક આપવામાં આવે તેવી માંગ કરી છે.

નોટીફીકેશનમાં કેટેગરી પ્રમાણેની સીટો ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાય રહી છે. આવનાર દિવસોમાં આ નિયમોના વિરોધમાં જો વિદ્યાર્થીઓને આ કોરોના કાળમાં ગ્રાઉન્ડ ઉપર આવવા માટે મજબુર કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓને કોઇપણ હાની કે જોખમ ઉભુ થશે તો એના માટે જવાબદાર ગુજરાત સરકાર એમના મંત્રી અને પોલીસ ભરતી બોર્ડની રહશે. આમ પોલીસ ભરતી પરીક્ષામાં વિવિધ નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે યુવાનો દ્વારા ઊના પ્રાંત કચેરીને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો