બેદરકારી:છકડો રીક્ષામાં સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળિયો

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના મહામારી ચાલુ છે અને કોરોનાથી બચવા સરકારની ગાઇડ લાઇન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે નિયમોનું પાલન જરૂરી છે. ત્યારે ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો છકડો રીક્ષામાં બેસી મજુરી કામે અન્ય ગામોમાં જતાં હોય અને પરત સાંજે પોતાના ધરે જતી વખતે છકડો રીક્ષામાં પેસીન્જરો છલોછલ ભરેલ અને સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા ટ્રાફીક પોલીસ દ્વારા રીક્ષા રોકાવી કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...