કુંડી યજ્ઞ / ઉના બ્રહમ સમાજ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરાયું

Shanti Yajna was organized by Una Braham Samaj
X
Shanti Yajna was organized by Una Braham Samaj

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ઉના. ઉના બ્રહમ સમાજ દ્વારા ટાવર ચોકમાં આવેલ સમાજના સંકુલમાં શહીદ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ છેલ્લા 5 મહિનાથી હાહાકાર મચાવતો કોરોના વાયરસ નાશ પામે,વિશ્વમાં શાંતિ જળવાય અને શહીદ થયેલા 20 સૈનિક જવાનોના આત્માની શાંતિ માટે અને સર્વ જીવની રક્ષા માટે હોમાત્મક 4 કુંડી યજ્ઞ યોજાયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી