તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:ઊના તાલુકા આર્મી ગૃપ દ્વારા તાલાલાના શહીદ જવાનના પરીવારને રૂ.35,500 સહાય

ઊના4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઊના તાલુકા આર્મી ગ્રૃપ દ્વારા તાલાલાના શહીદ થયેલ જવાનના પરીવારજનોને સહાયની રકમ આપવામાં આવી હતી. તાલાલાના વતનની અને અરૂણાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ બજાવતા અમર શહીદ જવાન ઇમરાનભાઇ સાયલીનું અકસ્માતના કારણે મોત નિપજ્યુ હતું.

આ શહીદ જવાનના પરીવારજનોને ઊના તાલુકા આર્મી ગ્રૃપ દ્રારા રૂ.35,500 રકમની સહાય આપવામાં આવી હતી. આ તકે હિરેનભાઇ સોલંકી, વનરાજભાઇ ચૈહાણ, મહેશભાઇ રાઠોડ, પ્રદિપભાઇ રાઠોડ, વિજયભાઇ ગોઢવાણીયા, નરશીભાઇ બાંભણીયા, સંજયભાઇ બાંભણીયા, કલ્પેશભાઇ સરવૈયા સહીતના આર્મી ગ્રૃપ દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો