તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:ઊના-ખીલાવડ રોડનાં નવિનીકરણ માટે રૂપિયા 2.65 કરોડ મંજુર કરાયા

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનાના ગુંદાળા ગામે પૂર્વ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત સરકાર દ્વારા ઊના-ખીલાવડ રોડના નવિનીકરણ માટે રૂ.2.65 કરોડ મંજુર કરાતાં રોડના નવ નિર્માણ માટે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા ગુંદાળા પૂજા વિધી સાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામતભાઈ ચારણીયા,રાજુભાઈ ડાભી,નગર પાલિકા ઉપપ્રમુખ ચંન્દ્રેશભાઈ જોષી,પ્રકાશભાઈ ટાંક,રમેશભાઇ કામલીયા,રામસીહભાઈ લાખણોત્રા તેમજ સરપંચ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો