તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સિમરમાં હનુમાનજી અને પીરની દરગાહ નહી હટાવવા રજુઆત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દીવ પ્રશાસન દ્વારા પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે હનુમાનજીનું મંદિર અને પીરની દરગાહ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રવાસન માટે હિન્દુ અને મુસ્લિમ સમાજની આસ્થાનું પ્રતિક મંદિર અને દરગાહ હટાવવામાં ન આવે એવી રજુઆત કલેકટરને રૂબરૂ અને લેખિત માંગ કરી છે. હનુમાનજીનું મંદિર અને પીરની દરગાહ હટાવવામાં ન આવે અને જો હટાવવામાં આવશે તો હિન્દુ -મુસ્લિમ સમાજને આસ્થાને ઠેસ પહોંચશે.

પ્રશાસન દ્વારા આવેદનપત્ર નજર અંદાજ કરવામાં આવશે, તો ન્યાય પાલિકાનો સહારો લેશે. અને આ અંગે હિન્દુ -મુસ્લિમ એકતા મંચ, સૈયદ રાજપરા, સિમર ગામના ભરતભાઈ કામળિયા અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રીએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો