તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ઊનામાં માસ્ક વિના ફરતા લોકો કોરોના ફેલાવવાનું કામ કરી રહ્યાં છે , આવા લોકોને લીધે બધાએ ભોગવવું પડે છે

ઊના4 મહિનો પહેલા
 • કૉપી લિંક
-રસ્તા પરથી બાઇક પર પસાર થશો તો વાંધો નહી પરંતુ માસ્ક દાઢી નીચે, રૂમાલ ગળે વિટાળી નિકળશો તો દંડાશો.. - Divya Bhaskar
-રસ્તા પરથી બાઇક પર પસાર થશો તો વાંધો નહી પરંતુ માસ્ક દાઢી નીચે, રૂમાલ ગળે વિટાળી નિકળશો તો દંડાશો..

કોરોના પોઝિટીવનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં કોરોનાથી રાજકીય નેતાઓ અને ફિલ્મી સ્ટાર પણ બાકાત રહ્યા નથી. ત્યારે આ કોરોનાથી બચવા હાલ માત્ર એકજ ઉપાય માસ્ક એજ વેક્સીન છે. ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવુ ફરજીયાત નિયમ દરેકને લાગુ પડે છે. અને માસ્ક નહી પહેરો તો દંડ વસુલવામાં આવશે. ત્યારે ઊના શહેરના વિસ્તારોમાં દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા તપાસ કરતા ઊના શહેરના રસ્તા પર, બસ ડેપો, ત્રિકોણબાગ, ગોંદરા ચોક, મેન બજાર, સહીતના વિવિધ વિસ્તારોમાં લોકો માસ્ક વગરના તો ક્યાંક માસ્ક દાઢી નિચે તેમજ ગળામાં રૂમાલ વિટળાયેલા લોકો જોવા મળ્યા હતા.

માસ્ક વગરનાં આ લોકો બની શકે છે જોખમી. માસ્ક ન પહેર્યું હોય તો ફ્રુટ સાથે ઘરમાં પણ કોરોના આવી જશે.
માસ્ક વગરનાં આ લોકો બની શકે છે જોખમી. માસ્ક ન પહેર્યું હોય તો ફ્રુટ સાથે ઘરમાં પણ કોરોના આવી જશે.
દાઢી પર માસ્ક અને બીડીની લીજ્જત મોંઘી પડશે.
દાઢી પર માસ્ક અને બીડીની લીજ્જત મોંઘી પડશે.
ઊના બસ સ્ટેશનમાં લોકો દાઢીએ માસ્ક લગાડેલ જોવા મળ્યા. એસ.ટી.ના કર્મચારી પણ વગર માસ્કે જોવા મળ્યા.
ઊના બસ સ્ટેશનમાં લોકો દાઢીએ માસ્ક લગાડેલ જોવા મળ્યા. એસ.ટી.ના કર્મચારી પણ વગર માસ્કે જોવા મળ્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો