બેદરકારી / આ તસવીર આપણે જ બદલી શકીએ

Only we can change this picture
X
Only we can change this picture

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ઊના. ઊના-ગીરગઢડા તાલુકામાં કોરોનાએ માથુ ઉચક્યુ છે અને દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. તો બીજીતરફ કોરોનાની કોઇ દવા ન હોય તેના માટે સાવચેતી એ જ દવા છે ત્યારે બજારમાં આ બાબતે કોઇ કાળજી ન રખાતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઊનાની શાકમાર્કેટમાં સામાજીક અંતર જળવાતુ ન હોય અને માસ્ક વગરના પણ લોકો જોવા મળતા શહેરનાં જાગૃત નાગરિક વિનોદ બાંભણિયા દ્વારા ઊના ચીફ ઓફિસર અને મામલતદારને લેખીત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી