તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ઊનામાં 6 દિ' બાદ માત્ર 200 જ રેપીડ કિટ આવી

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કિટ આવી જતા ટેસ્ટ કરવા આવેલા લોકોમાં રાહત, જોકે ઓછી કીટથી રોષ

રાજ્યભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અને દિન-પ્રતિદીન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અને કોવીડ હોસ્પીટલ તેમજ ખાનગી હોસ્પીટલોમાં બેડ તેમજ ઓક્સિજન પણ મળતા નથી. ત્યારે કોરોનાના દર્દીઓના સ્વજનો હડીયા પટ્ટી કરી રહ્યા છે.

તેમ છતાં બેડ તેમજ ઓક્સિજન મળતા નથી. ઊના શહેરી આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 6 દિવસ સુધી રેપીડ કિટ ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે 6 દિવસ બાદ 200 રેપીડ કિટ આવતા કોરોના ટેસ્ટ કરાવવા આવેલા લોકોમાં રાહત જોવા મળી હતી. પરંતુ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. અપુરતી કીટના કારણે લોકો ટેસ્ટ પણ કરાવી નથી શકતા જેથી ત્રાહીમામ પૌકારી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો