તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:જાખિયા ચેકપોસ્ટ પાસે દારૂ સાથે એક ઝડપાયો, પોલીસે રૂ.66,400નો મુદ્દામાલ કબજે કર્યો

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના ગીરગઢડા તાલુકાના ગીરજંગલ વિસ્તાર નજીક ચેકપોસ્ટેથી પસાર થતી રીક્ષાની અંદર તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા ગીરગઢડા પોલીસે મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન બાબુ શેખ રહે. ભાચા ગામે પોતાની અતુલ રીક્ષા નં.જીજે 32 યુ 0624 ગીરગઢડા તરફથી આવતો હોય ત્યારે જાખીયા ચેકપોસ્ટ પાસે ગીરગઢડા પોલીસે ચેકીંગ હાથ ધરતા રીક્ષાની પાછળના ભાગે આવેલ સીટ નીચે સ્પીકરના બોક્ષ માંથી 19 વિદેશી દારૂની બોટલો મળી આવતા કુલ રૂ. 66,400નો મુદામાલ સાથે એક શખ્સને ગીરગઢડા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે શખ્સે ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો