તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દેલવાડા ગામે પરિણીતા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોં પર એસિડ ફેકી મારી નાખવાની ઘમકી આપી

દેલવાડા ગામે રહેતો જુનેદ કરીમ સમાએ પરણીતાને જેમના લગ્ન બે વર્ષ પહેલા થયેલા હોય છેલ્લા અઢીક વર્ષ પહેલા આ શખ્સે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ફરવાનું કહી તેની બાઇકમાં બેસાડી લઇ જઇ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

અને તા.11 મે. 2021ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયે ભોગ બનનાર યુવતીના ઘર પાસેથી જુનેદ નિકળેલ અને કહેલ કે જો તુ મને મળવા નહી આવીશ તો તને તથા તારા નાનાભાઇને જાનથી મારી નાખીશ અને મોઢા ઉપર એસીડ ફેકવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...