તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:ઊનામાં રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ નિમિત્તે નિઃશુલ્ક ઉકાળા વિતરણ

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનામાં રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા સંચાલિત આયુર્વેદ દવાખાના જશાધાર, સનવાવ, બેડિયા તેમજ પ્રેસ કલબ ઓફ ઉના, જન સેવા સમાજ ટ્રસ્ટ, વિશ્વ સિંધી સેવા સંગમ, સિંધુ ગૌરવ ફાઉન્ડેશન, સંજીવની સેવા ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે કોવિડ-19 અંગે સ્વસ્થવૃત કેમ્પ તેમજ ઉકાળા વિતરણનું આયોજન કરાયું હતું. ગુરૂવારે ઊનાના ત્રિકોણ બાગ ખાતે સવારે 8 થી 10 વાગ્યા સુધી ઉકાળાના પેકેટનું નિ:શૂલ્ક વિતરણ કરવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો