તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગાંગડા ગામે આંગણવાડી કેન્દ્ર સામે જ ગંદકીના ગંજ, સ્થાનિક લોકના સ્વાસ્થ પર જોખમ, ગંદકી તાત્કાલીક દુર કરવા માંગણી

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના ગાંગડા ગામે આવેલ નાના બાળકોના આંગણવાડી કેન્દ્રની સામે ગંદકીના ગંજ અને ગંદા પાણીના ખાબોચ્યા ભરાયેલા જોવા મળે છે. ત્યારે હાલ કોરોના મહામારીના કારણે દર મહિનામાં એક દિવસ મમતા દિવસની ઉજવણી થતી હોય છે.ત્યારે નાના બાળકોને રસી મુકાવા, સગર્ભા માતા તબીબી સારવાર માટે તેમજ કોરોના ટેસ્ટ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ ગંદકીના ગંજ અને ગંદા પાણીના ખાબોચ્યા ભરાયેલા હોવાના કારણે લોકોના આરોગ્ય પર જોખમ અને વધુ ગંભીર બિમારીમાં સપડાય તે પહેલા તંત્ર દ્વારા આ ગંદકીને તાત્કાલીક દૂર કરવા માટે આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો