તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:દીપડાના મોત પ્રકરણમાં RFO સામે પગલાં ભરવા કોર્ટનો હુકમ

ઊના13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામવાળાના RFOએ ખામીયુક્ત તપાસ કર્યાની રજૂઆત

ગિરગઢડાની જામવાળા રેન્જ હેઠળ વનવિભાગની ચેક પોસ્ટ પાસે મેઇન રોડ પરના સાઇન બોર્ડને નજર અંદાજ કરી કાર ચાલકે દીપડાને ટક્કર મારી મોત નિપજવ્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં આરએફઓએ તપાસમાં ખામી રાખ્યાનુ જણાવી કોર્ટે તેની સામે પગલાં લેવાનો હુકમ કર્યો છે. ગત તા.19 ફેબ્રુ. 2021 ના રોજ કુશકુમામર શૈલેષભાઇ સુરેજા રહે. જામજોધપુર પોતાની કાર સાથે જામલાળા ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પુરઝડપે પસાર થયો હતો.

મેઇન રોડ પર દીપડાને હડફેટે લેતા તેનું મોત થયું હતું. આ અંગે જામવાળા રેન્જના RFO નરેશ મંગળદાસ પટેલએ ફરીયાદ નોધાવી હતી. અને આરોપીની અટક કરી જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખ્યો હતો. વનવિભાગ દ્વારા ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં RFO નરેશ મંગળદાસ પટેલે ખામી યુક્ત અને ભેદભાવ ભરી તપાસ કરેલ હોય એ બદલ તેમના વિરૂધ્ધ ખાતાકીય પગલા ભરવા ગીરગઢડા કોર્ટએ ડીસીએફને આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો