તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વેળાકોટની સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

ગીરગઢડા તાલુકાના વેળાકોટ ગામે રહેતી એક સગીરાને ગામનોજ શખ્સ ભગાડી ગયાની ફરિયાદ સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વેળાકોટમાં રહેતો હરી રમેશ ખસિયાએ ગામનીજ વેળાકોટ-સનવાવ રોડ પર રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને તા. 28 નવેમ્બ.ના સાંજે 8 વાગ્યાના અરસામાં ભગાડી ગયો હતો. આથી તેની માતાએ આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. બનાવમાં પોલીસે આરોપી સામે પોસ્કો સહીતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. સગીરાને હરી ખસીયા લલચાવી-ફોસલાવીને બદકામ કરવાનાં ઇરાદે નસાડી ગયો હોવાથી તેની સામે પોલીસે તેને ફસાવવા બદલ પોક્સો એક્ટ મુજબની કલમો લગાડીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો