તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નવાબંદર રોડ પર ખાડામાં પડતાં બાઇક ચાલક ગંભીર

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના દેલવાડા-નવાબંદર નજીક પસાર થતો એક બાઇક ચાલક પુલિયાના ખાડામાં બાઇક સાથે ખાબકતાં લોખંડના સળિયા વાગવાથી તેને ઇજા પહોંચી હતી. ઊનાના નવાબંદર રોડ પર બાઇક પરથી બાઇક પર પસાર થતો એક અજાણ્યો યુવાન ઝાંખરવાડા પાટિયા પાસે ડાયવર્ઝન નજીક બંધાતા પુલિયાના ખાડામાં પડ્યો હતો. આથી તેને લોખંડના સળિયા વાગી જતાં ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તેને 108 માં ઊના ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો