તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:તુલસીશ્યામ રોડ ઉપર બાઇકનું ટાયર ફાટતા અકસ્માત,3ને ઇજા

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બન્ને બાઇક સામ સામી અથડાઇ, ઇજાગ્રસ્તોને ઊના ખસેડાયા

ઊના તુલસીશ્યામ રોડ પર ચાલુ બાઇકનું ટાયર ફાટતા બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોચી હતી. ગીરગઢડાના નગડીયા ગામે રહેતા જીણાભાઇ બાઇક પર પોતાના ધરે જતાં હતા. ત્યારે ધોકડવા નજીક તુલસીશ્યામ રોડ પર ચાલુ બાઇકમાં આગળનાં ટાયર ફાટતા સામેથી આવતા ડબલ સવારી બાઇક સાથે અથડાતા બન્ને બાઇક ચાલકના જીણાભાઇ (રહે. નગડીયા), રોહીતભાઇ વસંતભાઇ ભાદરીયા, તેમજ સનીભાઇ હરેશભાઇ વાજા (રહે. બન્ને જેતપુર વાળા)ને હાથ પગ માથા તેમજ મોઢાના ભાગે અલગ અલગ જગ્યા પર ગંભીર ઇજા પહોચી હતી. ત્રણેય યુવાનોને ઇજા સાથે 108 ઊના ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો