તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:સનખડામાં ભીડભંજન દાદા અને ચામુંડા માતાજીને ગરમ શાલ ઓઢાડાઇ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો ચમકારા સાથે પવન પણ ફુકાઇ રહ્યો હોય. જેથી લોકો રાત્રી-દિવસ દરમ્યાન ગરમ સ્વેટર પહેરી બહાર નિકળતા જોવા મળતા હોય છે. ત્યારે ઊનાના સનખડા ગામે બિરાજમાન ભીડભંજન દાદાના શિવલીંગને અને ચામુંડા માતાજીની મૂર્તિને પણ આવી કડકડતી ઠંડીમાં ગરમ સાલ ઓઢાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો