તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઊના પંથકમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરો

ઊના12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઊનાના કાજરડી, ઓલવાણ, નવાબંદર, નાથડ, તડ, કેસરીયામાં દર્દીઓની મુશ્કેલી
 • લોકોની મુશ્કેલી દૂર કરવામાં તંત્રને જાગૃત રહેવા તાલુકા વિકાસ અધિકારીએ સુચના આપી

ઊનાના કાજરડી, ઓલવાણ, નવાબંદર, નાથડ, તડ, કેસરીયા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા ગ્રામ્ય પંચાયતનાં પધાધિકારી, સરપંચો, તલાટીમંત્રીઓને હાજર રાખી તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી સામતભાઈ ચારણીયા, ઉપપ્રમુખ પ્રતિનિધી પાલાભાઈ વાળાએ પંચાયતની કામગીરીની સમિક્ષા કરીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં તંત્ર દ્વારા જાગૃતી રાખે ખાસ કરીને કોરોના સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયતનાં પદાધિકારી કાળજીપૂર્વક માસ્ક સેનિટાઈજર આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહીને ગંભીર બિમારીઓથી બચવા રસીકરણ અને તાવ શરદી ઉધરસના દર્દીનાં રીપોર્ટ હોસ્પિટલમાં વહેલી સારવાર મળે માનવ જીંદગી બચાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરી ને લોકોને આ મહામારીથી બહાર લાવવા સુચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો