તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાની માંગ:જેતલસરની સગીરાના હત્યારાને સજાની માંગ સાથે આવેદન અપાયું

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા સામખ્યની બહેનોએ મામલતદાર અને પોલીસ મથકે રજૂઆત કરી

જેતલસરની સગીરા પર છરીના ઉપરાછાપરી ઘા ઝિંકી હત્યા કરનાર શખ્સને કડક સજા કરવાની માંગ સાથે આજે ઊનામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ અંતર્ગત ચાલતા મહિલા સામખ્ય ઊના તાલુકા દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસરમાં અસામાજીક શખ્સે એક સગીરાની છરીના ઘા ઝિંકી હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં આરોપીને કડક સજા કરવાની માંગ સાથે ઊના અને ગિરગઢડા તાલુકાના મહિલા સામખ્યના કાર્યકર્તા બહેનો દ્વારા ઊના મામલતદાર અને ઊના પીઆઇને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો