તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉનામાં બુટલેગરના મકાનમાંથી દારૂ ઝડપાયો

ઉના10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવાબંદર મરીન પોલીસ ભીગરણ ગામે દારૂના ગુન્હામાં ફરાર બુટલેગર અજય ધિરૂભાઇ વાજાને તેના ઘરે પકડવા જતા તેના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.100 કિ.રૂ.40,500ના મુદ્દામાલ મળી આવતા પોલીસે અજયને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...