તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઊનાના કાળાપાણના યુવાનાને અકસ્માત વીમા યોજનાનું વળતર ચૂકવાયું

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના કાળાપણ ગામના ધીરૂભાઈ ગોવિંદભાઇ મજેઠિયાએ દેલવાડા એસબીઆઈ બેન્કમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 330 નો અકસ્માત વિમો ભર્યો હતો. જેનું ગત તા. 07 જુલાઈના રોજ અકસ્માત થતાં મૃત્યુ થયું હોઇ વેરાવળ એસબીઆઈના ચીફ મેનજર ડિ. કે. સિંહા, દેલવાડા બ્રાન્ચ મેનેજર કલ્પિત અગ્રવાલના હસ્તે મૃતક ધીરૂભાઈના પુત્ર હરિભાઈને રૂ. 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો