તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડો પાંજરે પુરાયો:સનખડા બદાવડા વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે જશાધાર એનિમલ કેર સેન્ટરે ખસેડવા તજવીજ

ઊનાના સનખડા ગામે વાડી વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી દીપડાઓની રંજાડથી ખેડૂતો પરેશાન છે. જ્યારે રાત્રીના સમયે દિપડો પાંજરે પુરાતા ખેડુતોએ રહતનો શ્વાસ લિધો હતો.

ઊનાના સનખડાની બદાવડા વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ લખમણભાઈ મકવાણાની વાડીમાં દીપડા આવી ચડતા વન-વિભાગને જાણ કરાઈ હતી. જેથી વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. જેમાં વહેલી સવારે શિકારની શોધમાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગે દીપડાને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે ઊના-ગીરગઢડા પંથકમાં છેલ્લા ચાર દિવસમાં જશાધાર રેન્જના વી.આર.ચાવડા, ભાવિનસિંહ સોલંકી, આરએફઓ ચાવડા, ગોહીલ સહિતના સ્ટાફ દ્વારા 8 દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો