તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઊના શહેરના 12 વર્ષના બાળકે ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નીરજ વાળા હોળી વિષય પર ચિત્ર બનાવી ટોપ ટેનમાં પસંદગી પામી

હાલમાં રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊનામાં રહેતા 12 વર્ષના નિરજ વાળાએ ભાગ લીધો હતો. જેમાં બાળ ચિત્રકાર માસ્ટર હોળી વિષય પર ચિત્ર કક્ષાએ નિરજે ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. નિરજ પોતાની કલાને નિખાર માર્ગદર્શન દિશા નિર્દેશ માટેનો તમામ શ્રેય પોતાના ટ્યૂશન ટીચર શીતબેન મહેતાને આપ્યો હતો.

આવનારા દિવસોમાં લાઈવ ચિત્ર સ્પર્ધા માટે રમત-ગમત માટે વેરાવળના ઈણાજ ખાતે યોજાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ.25,000 દ્વિતીયને રૂ.15,000 અને તૃતયીને રૂ.10,000 તેમજ ટોપ ટેનના અન્ય ભાગ લેનારને રૂ.5,000નું પુરસ્કાર એનાયત કરવામાં આવશએ. ગુજરાત રાજ્ય કક્ષાએ ઊનાનું નામ ઉજળું કરનાર માસ્ટર નિરજ વાળાએ ઊના તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો