તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહદર્શન:આમિરને બતાવવા સિંહ ભેગા કર્યા; 150 મિનિટમાં 13 સિંહ દેખાડી દીધાં

તાલાલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આમિર ખાન અને તેનીપત્ની કિરણ રાવ તથા પરિવાર સાથે સાસણમાં 15મી લગ્ન વર્ષગાંઠ ઉજવવા શનિવારે પહોચ્યો હતો. રવિવારે વહેલી સવારે સિંહદર્શન માટે સફારી પાર્કમાં જવા રવાના થયો હતો. સવારે 7 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. એક રૂટ પર જુદા-જુદા ચાર સ્થળે 13 સિંહ નિહાળ્યાં હતાં.

આમિર ખાન તેની પત્ની, બાળકો અને અન્ય પરિવારનાં સભ્યો મળી 50 લોકોનો કાફલો હતો. સિંહ નિહાળ્યાં બાદ આમિર ખાને કહ્યું હતું કે, અત્યાર સુધી સાસણ અને સિંહની વાતો સાંભળી હતી, પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દૃશ્યો જોવા મળ્યાં છે. આ દૃશ્યો જોઇને રોમાંચ સાથે આનંદ પણ થયો છે. સિંહ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે. આજે તેની જુદી-જુદી એકશન જોવાનો મોકો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો