તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાખડી તૈયાર:ગીરમાં ખાખડીનું આગમન

તાલાલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓણસાલ વાતાવરણ સારૂ રહેતા કેરીનું બંધારણ પણ સારૂ થવા લાગ્યું

તાલાલા સહિત ગીર પંથકના આંબાઓમાં ડિસેમ્બર માસમાં ફૂંટેલા મોરમાં થયેલ બંધારણની ખાખડી તૈયાર થઇ બજારમાં ધીમી આવક થવા લાગી છે. ગીર પંથકની આંબાવાડીઓમાં હાલ ખાખડી, જીણો મગિયો અને મોર સહિતના ત્રણ તબક્કાની સ્થિતી જોવા મળી રહી છે. ડિસેમ્બર માસમાં ફૂંટેલા મોર માટે વાતાવરણ સારૂ રહેતા બંધાયેલ મગિયામાં ખાખડી તૈયાર થવા લાગી છે.

ગીરના ગ્રામ્ય વિસ્તારોની આંબાવાડીઓમાંથી ખાખડીની આવક થવા લાગી છે. જે 400 રૂપિયાથી લઇ 700 રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચેલ છે. ખાખડી ખાવાના શોખીનો ઉંચા ભાવે મળતી ખાખડી ખરીદે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો