અકસ્માત:રીક્ષા ટ્રકમાં ઘુસી ગઇ, ચાલકે કુદકો મારતા જીવ બચી ગયો

સુત્રાપાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો સ્થળ પર દોડી આવ્યા, મોટો અકસ્માત અટક્યો

સુત્રાપાડા નજીક આવેલ એક કંપનીનાં સોડા ગેટ સામેનાં રોડ પર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સુત્રાપાડા પાસેના હાઈવે રોડ પર એક ટ્રક પાછળ રીક્ષા ઘુસી ગઈ હતી. જો કે, રીક્ષાનાં ચાલકે સમય સુચકતા દાખવી કુદકો મારતા જીવ બચી ગયો હતો. આ બનાવથી આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...