તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુત્રાપાડામાં એસબીઆઇ બેેંકના એટીએમ શોભાના ગાંઠિયા સમાન

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાસબુક એન્ટ્રીનું મશીન યોગ્ય જગ્યા પર રાખવા માંગ

સુત્રાપાડા શહેર 25 હજાર ઉપરની વસ્તી ધરાવતું ગામ છે. આસપાસના ગામના લોકોને એસબીઆઈ બેંકના કામકાજ માટે સુત્રાપાડા સુધી આવવું પડે છે. પરંતુ એટીએમમાં નાણા ન હોવાથી અને અન્ય એટીએમની સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. બેંકના 3 એટીએમ માંથી ભાગ્યે જ કોઈ એક એટીએમ ચાલું હોય છે. બાકીના દિવસોમાં તો સટર બંધ જ જોવા મળે છે. અથવા તો એટીએમમાં નાણા ન હોવાની સમસ્યા થાઈ છે. બેેંક પાસબુકની એન્ટ્રીનું મશીન પણ બેંકની અંદર રાખ્યું છે, એન્ટ્રી મશીન આટલું ઊંચું હોવાથી લોકોને એન્ટ્રી કરવામાં મુસ્કલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...