તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઉપરકોટમાં દેવાયત બોદરનું સમારક બનાવવા રજૂઆત

સુત્રાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલાના ધારાસભ્યએ પ્રવાસન મંત્રીને પાસે પ્રતિમાં બનાવવા માંગ કરી

હાલમાં ચાલી રહેલા સભાસત્રમાં તાલાલાના ધારાસભ્યએ દેવાયત બોદરને યાદ કરી તેનું સ્મારક બનાવવા રજૂઆત કરી હતી. દેવાયત બોદરની પ્રતીમાંને ઉપરકોટમાં બનાવવા માટે રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ વિધાનસભામાં પ્રવાસન મંત્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું. કે રા’ના વંશને બચાવવા માટે પોતાના પુત્રનું બલિદાન આપનાર આપા દેવાયત બોદરનું સ્માક ઉપરકોટમાં બનાવવા માંગણી કરી હતી. તેમના પુત્ર ઊગાનું બલિદાન આપી રા“નવઘણને જૂનાગઢની ગાદી સોપી હતી.

સાથોસાથ તેમના વતન બોડીદરને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રજૂઆત કરાઈ છે. દેવાયત બોદરનો ઈતિહાસ ઉપરકોટ સાથે જોડાયેલો હોવાથી અને જૂનાગઢમાં આવતા પ્રવાસીઓને દેવાયત બોદરના ઈતાહાસ વિષે માહિતગાર કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો