મેઘમલ્હાર:સુત્રાપાડા શહેર અને પંથકમાં વરસાદી પાણીનો ભરાવો

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા પંથકમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં 6 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકી જતાં પંથક પાણી-પાણી થઇ ગયુ હતું. અને સુત્રાપાડા શહેરમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જયારે સુત્રાપાડા તાલુકાના હરણાસા, લાટી, કદવાર, વડોદરા ઝાલા, પ્રશ્નાવડા,ચગીયા, ઉંબરી, સહિત અન્ય અનેક ગામડાઓ મા નીચાણ વાળા વિસ્તારો મા ઘરોની અંદર પાણી ભરાયા હતા. સુત્રાપાડાના મોરડિયા ગામે ઘોડાપુર આવતા વાહનવ્યવહાર ખોરવાયો. સોમત નદી ગાંડીતૂર થઇને વહે છે. દરમિયાન પ્રશ્નાવાડા ગામે 4 કલાકમાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ પડી જતાં ગામમાં વરસાદી પાણી ભરાયા. } વજેસિંહ બારડ, કિશોર જાદવ

અન્ય સમાચારો પણ છે...