તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ એનાયત:સુત્રાપાડામાં આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો

સુત્રાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવાર્ડથી બહુમાન કરવામાં આવે છે. સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર 2માં કાર્યકર તરીકે ફરજ બજાવતા ભારતીબેન રમેશભાઈ વાળા અને હેલ્પર તરીકે ગીતાબેન નારણભાઈ વાઢેરની આંગણવાડીમાં ઉત્તમ કામગીરી બદલ રૂ.21 હજારના માતા યશોદા એવાર્ડ અને હેલ્પર ગીતાબેનને રૂ. 11 હજારના માતા યશોદા એવોર્ડ એનાયત કરાવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો