રેસ્કયુ:ધામળેજમાં ખેતરમાંથી 8 ફૂટનો અજગર પકડાયો

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધામળેજના ખેડૂત બીજલભાઇ સેવરાના ખેતરમાં આજે એક અજગર નજરે ચઢ્યો હતો. આથી ધામળેજ બીટના વન કર્મચારીઓને જાણ કરાઇ હતી. વન કર્મચારીઓએ બીજલભાઇની વાડીએ પહોંચી મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. પકડાયેલો અજગર આશરે 5 વર્ષનો અને 8 ફૂટ લાંબો હતો. બાદમાં તેને સલામત રીતે સુત્રાપાડાનાજ જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...