તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:સુત્રાપાડા તાલુકાના 48 ગામ વચ્ચે 20 બેડનું એક જ કોવિડ હોસ્પિટલ

સુત્રાપાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 30થી 40 કેસ પોઝિટીવ આવે છે સાઇક્લોન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માંગ

સુત્રાપાડા તાલુકાના 48 ગામ વચ્ચે સુત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે એકમાત્ર કોવિડની સારવાર માટે 15 થી 20 બેડની વ્યવસ્થા છે. એન્ટિજન કિટોની ભારે અછત વચ્ચે રોજ 30 થી 40 પોઝીટીવ કેસ આવે છે. આથી દરિયાકાંઠે બનાવેલા સાઈક્લોન સેન્ટરમાં કોરોના હોસ્પિટલ શરૂ કરવા માંગ ઉઠી છે.

સુત્રાપાડા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે વાવાઝોડા જેવિ કુદરતી આફતોથી લોકોને બચાવવા પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, સિગસર, મોરાસા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે મોટા સાયકલોન સેન્ટરના બિલ્ડીંગ બનાવેલા છે. આ સાયકોલોન સેન્ટરને જો તાત્કાલિક કોવિડ હેલ્થ સેન્ટરોમા રૂપાંતરિત કરિ દેવામા આવે તો તેનો લાભ હજારો ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી શકે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો