તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુત્રાપાડામાં 1.25 લાખ લીટર ઓક્સિજનની કેપેસેટી ધરાવતો પ્લાટ તૈયાર થશે

સુત્રાપાડા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઘારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂ.25 લાખની ગ્રાંન્ટ મંજુર કરાઈ

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા-તાલાલા મત વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે લોકો હાલ ઓક્સિજન માટે હેરાન થઈ રહ્યા છે. આ સમયે તાલાળા-સુત્રાપાડા મત વિસ્તરના ધારાસભ્ય ભગવાનભાઇ બારડની ઉચ્ચ કક્ષાએ રજૂઆતના સંદર્ભે ધારાસભ્યની 2021/22ની ગ્રાન્ટ માંથી સૂત્રાપાડા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ.25 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.

જે કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેથી તાલાલા,સૂત્રાપાડા વિસ્તારના લોકોને ઓક્સિજન બાબતે રાહત મળી રહેશે. ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી મળી જતાં સુત્રાપાડા ખાતે કોવીડ કેરમાં 1.25 લાખ લીટર કેપિસિટી વાળો ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં જ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો