તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વેરાવળનાં વોર્ડ નં. 5, 6ના વિકાસ માટે રજૂઆત

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેરાવળના વોર્ડ નં.5 અને 6 વિસ્તારમાં લગભગ 30 હજારથી વધુ લોકોનો વસવાટ છે. જ્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સરકારી પ્લોટ છે જેનો ફક્ત ઉકરડા તરીકે લોકો ઉપયોગ કરે છે.

જેથી આ લઘુમતી વિસ્તારમાં આવેલી સરકારી જમીનો પર કોમ્યુનીટી હોલ, સ્કુલ, આવાસ યોજના બનાવવા અંગે ગીર-સોમનાથ જિલ્લાના સમસ્ત લધુમતી સેવા સમાજ દ્વારા રજૂઆત કરી માંગ કરેલ છે. આ અંગે સમાજના પૂર્વ પ્રમુખ હાજી ફારૂકભાઇ મૌલાના, અફઝલ પંજા, ખારાકૂવા એસો.ના પ્રમુખ રફીકભાઇ મૌલાના, સરફરાઝ મૌલાના સહીતના પ્રતિનીધી મંડળ દ્વારા જિલ્લા કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો