તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:વેરાવળ પોલીસે દંડ ફટકારવાની જગ્યાએ માસ્ક વિતરણ કર્યું

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના તહેવારમાં ભારે ભીડ બજારમાં જોવા મળી રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી શરૂ હોય ત્યારે લોકોને માસ્ક પહેરીને નિકળવું જરૂર હોય. ત્યારે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી આઇ ડી.ડી.પરમાર એ રોડ ઉપર માસ્ક પહેરી નિકળતા લોકોને દંડની જગ્યાએ માસ્ક આપી અને ફરજીયાત માસ્ક પહેરીને નિકળવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો