તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વેરાવળ શહેરમાં ભુર્ગભ ગટરનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 40 લાખનાં ખર્ચે ભુગર્ભ ગટરનું કામ થશે

વેરાવળમાં ગટરની લાઇનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ રૂપિયા 40 લાખનાં ખર્ચે બનશે. આ વિસ્તારમાં ગટરનું કામ થતા લોકોને નવી સુવિધા મળશે. પાણી ભરવા સહિતની સમસ્યા દુર થશે.

વેરાવળ ખાતે સોમનાથ નગરપાલિકા દ્વારા 40 લાખના ખર્ચે ડાભોરથી લઇ આવાસ યોજના સુધીની ગટર લાઈન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગિર-સોમનાથ જિલ્લા ભાજપા અધ્યક્ષ માનસિંહભાઈ પરમાર ,પ્રદેશ મંત્રી ઝવેરિભાઈ ઠકરાર ,પૂર્વ તાલાલા સુત્રાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર , પૂર્વ ગુજરાત રાજ્ય ના મંત્રી જસાભાઈ બારડ , જિલ્લા પંચાયત ના પ્રમુખ બચુભાઈ વાજા સહિત ભાજપનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...