તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:વેરાવળ શહેરમાં રાત્રીનાં રખડતા આખલાનો ત્રાસ

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં રખડતા પશુને દૂર કરવા માંગ કરાઇ

વેરાવળમાં વારંવાર રોડ ઉપર રખડતા આખલા વચ્ચે યુધ્ધ સર્જાયાના દ્રશ્યો જોવા મળે છે. બપોર બાદ વેરાવળના મુખ્ય રોડ ઉપર રખડતી ગાય અને આખાલાઓ આખો રોડ રોકી જમાવડો કરે છે. આથી શહેરમાં રોડ ઉપરથી વાહન લઈને પસાર થતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાય છે.

વેરાવળમાં ક્યારેક રોડ ઉપર નિકળતા લોકોને આખલા તેમજ ઢોરને લીધે આકસ્મતનો ભોગ પણ બનવું પડે છે. તો આસપાસના દુકાનદારને ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવતો ટાવર થી બંદર તરફ જતો રોડ તેમજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાંથી આ રખડતા ઢોરને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો