તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકમાં લેવાયો નિર્ણય:સોમનાથના દરિયામાં કાચની ટનલ બનશે, દરિયામાં માત્ર 10 ફૂટની ઊંડાઇએ જતા આવું દૃશ્ય દેખાય છે

સોમનાથ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
દરિયામાં માત્ર 10 ફૂટની ઉંડાઈએથી દૃશ્ય - Divya Bhaskar
દરિયામાં માત્ર 10 ફૂટની ઉંડાઈએથી દૃશ્ય

સોમનાથના દરિયામાં માત્ર 10 ફૂટની ઊંડાઇએ જોવા મળતું દૃશ્ય કંઇક આ પ્રકારનું હોય છે. સહેલાણીઓ તે જોઈ શકે તે માટે દરિયામાં કાચની ટનલ બનાવાશે. આ માટેની ચર્ચા ટ્રસ્ટની બેઠકમાં થઇ ચૂકી છે. ત્યારે સોમનાથ દાદા પાસે ઘૂઘવતા સમુદ્રનું પેટાળ કેવું દેખાય છે એ દર્શાવવાનો આ પ્રયાસ છે.

સોમનાથના દરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે
સોમનાથ દાદાના પગ પખાળતા સમુદ્રદેવને ધીમા પગલે પ્રદૂષણનું ગ્રહણ લાગવાનું શરૂ થઇ ચૂક્યું છે. દરિયાકાંઠેથી પ્લાસ્ટિકનો કચરો પ્રસરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...