તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોનું સ્વચ્છતા અભિયાન:સોમનાથના દરિયા કાંઠેથી યુવાનોએ 500 કિલો કચરો એકત્રિત કર્યો

વેરાવળ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળના ભીડિયામાં યુવાનોનું સ્વચ્છતા અભિયાન

વેરાવળના ભીડિયામાં દરિયા કિનારાના વિસ્તારમાં મત્સ્ય કિંગ યુવાનોની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. યુવાનોની ટીમે દરિયા કિનારેથી પ્લાસ્ટીક અને દોરડા સહિત 500 કિલોથી વધુ કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. આ યુવાનોની ટીમ દ્વારા અવારનવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરાઇ છે. સ્વચ્છતા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ ઝડપથી દરિયા કિનારાના વિસ્તારને સ્વચ્છ કરે એ માટે આ અભિયાન શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...