તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેજબાની:સોનપરાના પાદરમાં સિંહે ગાયનું મારણ કર્યું

સોનપરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગિરગઢડાના સોનપરા ગામમાં મધ્યરાત્રે સિંહણ આવી ચઢી હતી. આથી શહેરી વિસ્તારમાં પશુઓમાં અફડાતફડી મચી ગઇ હતી. સિંહણે એક ગાય પર હુમલો કરી રહેણાંક મકાન પાસેજ તેનું મારણ કર્યું હતું. અને ત્યાંજ તેનું ભક્ષણ કર્યું હતું. જોકે, આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા. લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. જે વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...