તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપાયો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં છેલ્લા 9 વર્ષ થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ ચાલી રહેલ જે બાબતે એલ.સી.બી.ના પીઆઈ વી.આર.રાઠોડ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એએસઆઇ એ.જી.પરમાર, નરેન્દ્રભાઇ, પો.કો. ઉદયસિંહ સહીતનાએ સુત્રાપાડા ખાતે ચોરીના ગુનાનો આરોપી ઇકબાલ મહમદ સુલતાન પઠાણને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા 9 વર્ષથી નાસતો ફરતો હોય તેને ઝડપી લઇ સુત્રાપાડા પોલીસને સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો