ઉજવણી:વેરાવળમાં તેજસ્વી તારલાને પુરસ્કાર આપી ઉજવણી કરાઈ

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ શહેરની શારદા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વેરાવળના ભોઈ સમાજના ધો. 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી અને વિવિધ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમાજના હોદ્દેદારો, યુવક મંડળ અને દાતાશ્રીઓએ યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...