તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વેરાવળમાં એસટી પિકઅપ સ્ટેન્ડના લોકર્પણ કરાયા

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યની 2019-20 ગ્રાન્ટમાંથી પીક અપ સ્ટેન્ડ ફાળવ્યાં

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ 2019-20ની ગ્રાન્ટ માંથી વેરાવળ તાલુકાના હાર્દ સમાન ધાર્મિક સ્થળ એવા ભાલકા મંદિરની આજુબાજુમાં તેમજ રામ ભરોસા ચોક પાસે એસ.ટી. પિક અપ સ્ટેન્ડ મુકાવ્યા હતા.

આ ઉપરાંત વેરાવળ શહેરમાં પણ સાઈબાબા મંદિર પાસે, રેયોન ગેટ પાસે, પાટણ દરવાજા રોડ, તાલાલા નાકા, સોમનાથ ચોકડી, લીલાવતી ભવન સોમનાથ, છાત્રોડા, ચાંડુવાવ, કિંદરવા, સુપસી, ઈનાજ, મોરજ, સવની, સોનારિયા, બીજ, મેઘપુર, બોળાસ, રામપરા, ડાભોર ખાતે એસ.ટી. પિક અપ સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. જેનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે આ એસ.ટી. પિક અપ સ્ટેન્ડ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઉપયોગી બનશે. આ તકે જિલ્લા અને તાલુકાના તમાંમ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો