તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુંક:વેરાવળ પાટણ સંયુકત પાલિકાના સેક્રેટરીની નિમણુંક કરાઈ

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકાના સેક્રેટરી પદે બ્રહ્મસમાજના સભ્ય દિગંત દવેની નિમણુંક થતા ગીર સોમનાથ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મિલન જોષી તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથોસાથ પોતાની જવાબદારી બખૂબી નિભાવી બ્રહ્મસમાજનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો