પાક:ગીર-સોમનાથ જિલ્લામાં 12802 ક્વિન્ટલ ઘઉંની ખરીદી

વેરાવળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર-સોમનાથ જિલ્લામાં આ વર્ષો ઘઉંનું સારૂ એવું ઉત્પાદન થયું હતું અનો ટોકાનાં ભાવો ખરીદી શરૂ થતાં  1672 ખોડુતોએ રજીસ્ટ્રોશન  કરાવ્યું હતું. જો પૈકી 774 ખોડુતોનો બોલાવ્યા હતાં. તોમાંથી 491 ખોડુતો ઘઉં વોંચવા આવ્યા હતાં. અત્યાર સુધીમાં 12802 કવિન્ટલ જથ્થાની ખરીદી કરાઇ  હોવાનું  જાણવા મળો છો.

અન્ય સમાચારો પણ છે...